પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩ જું
ખેતીનો નફો !
 
બિન ખેતીની આવક અને ખર્ચ
આવક
રોકડ
અ-રોકડ
૨૫૫-૦-૦ ભેંસનું ઘી ૬ મણ
રૂા. ૪૨ાા ના ભાવે
વેચ્યું
૪૨-૦-૦ ઘી ઘરમાં વાપર્યું
૫૦-૦-૦
――――
ભેંસનું ખાતર
૯૨-૦-૦
ખર્ચ
રોકડ
અ-રોકડ
૧૧૨-૮-૦ કપાસિયા ૭૫ મણ
૧ાા રૂપિયે ભાવના,
ભેંસને ખવડાવ્યા
૨૮-૦-૦ જુવારની કડબ અને
પરાળના પુળીઆં ઘરના
ખવડાવ્યાં
૨૪-૧૨-૦ ગુવાર
૮-૦-૦ મેથી .
૬-૦-૦ તલ
૧૦-૦-૦
――――
ભેંસ વિચાઈ તે વેળા
મસાલા વગેરેનું ખર્ચ
૧૬૧-૪-૦
કુલ આવક
કુલ ખર્ચ
૪૬૨-૦-૦ રોકડ ખેતીની આવક ૨૭૯-૫-૦ રોકડ ખર્ચ
૨૬૩-૧૪-૦ દાણોદૂણી અને ખાતર ૫૪૨-૬-૦ ખર્ચ ઘરના અનાજનું
૨૫૫-૦-૦ ઘીની આવક ૧૬૧-૪-૦ ભેંસનું રોકડ ખર્ચ
૯૨-૦-૦
――――
ઘી દૂધ ઘરમાં વપરાયું
તેની કિંમત
૧૬૧-૪-૦ ભેંસનું રોકડ ખર્ચ
૧૦૭૨-૧૫-૦ ૫૮-૭-૦
――――
સરકાર ધારો અને
લોકલ ફંડ
૧૦૬૯-૯-૦
૩-૫-૦
――――
નફો
૧૦૭૨-૧૫-૦

આ પત્રકના ઉપર અમે એક નોંધ આપી હતી, જે નોંધ બ્રૂમફીલ્ડ કમિટીએ પોતાના રિપોર્ટમાં આપી નથી પણ જે જરૂરની છે :

રણછોડ મોરાર એક સારા પ્રામાણિક ખેડૂત છે, એની ૨૮ાા વીધાં જમીનની અને બે ભેંસની આવકનો આ હિસાબ છે. ૨૮ાા વીઘાંમાં ૧૭ વીઘાં કપાસ કર્યો હતો અને ૯ વીઘાં જુવાર અને ૨ાા વીઘાં ક્યારી હતી. કપાસ એનો સારામાં સારો હતો. ઘાસિયું નહોતું

૩૨૩