પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
 

ઈવાનને એ બધાંને માટે ખેદ થતા હતા. તેને થયું મારે એવી રીતે વવું જોઇએ જેથી એમનાં દિલ ન દુભાય. તેએ પણ છૂટશે, તે છું. પણ આ પીડામાંથી મુક્ત થઈશ. કેવું સરસ ને કેવું સરળ I º તેને વિચાર આવ્યું.. ‘ અને દરદ ?’ તેણે મનમાં પૂછ્યું

અૐ, દરદનું શું થયું ? તુ ક્યાં છે, એ દરદ?’ તેણે દરદ તરફ ધ્યાન ફેરવ્યું, ‘હા, આ રઘુ. એ. હા, પણ એનું શું ? ભલે થતું દરદ,’ અને માત......એ ક્યાં છે?' ✓ . પહેલાં અને માતની જે ખીક હંમેશાં લાગતી હતી તે શ્રીક એણે શેાધી જો, પણ એને જડી નહીં. કયાં ગઇ એ બીક? માત વુ છે?’ ઔક નહેાતી, કેમક મેાત પેાતે જ નહેતુ. માતની જગાએ ઝગઝગાટ અજવાળું હતું. આહા ! આ મેાત છે, એમ?’ તે એકાએક મેટથી એલી ઊંચો. અહાહા ! કવા આનંદ’ . એને આ અનુભવ એક પલવારમાં થઇ ગયેા; ને એ પળના અનુભવ પછી ભૂસાચે। ૐ બદલાયા નહી.. પાસ મેઠેલાંની નજરે તેની વેદના ખીજા બે કલાક ચાલી. ગળામાં રેડા થયા, ને ક્ષીણું થઈ ગયેલું શરીર સહેજ ખેચાયુ, પછી શ્વાસ ઊપડેલા તે ધીરેધીરે એસત ગયેા, તે રેડા ધીમે પડતા ગયા. ( ખેલ ખલાસ 1’ પાસે બેઠેલા કાકે કહ્યું ઇવાને આ શબ્દ પુનરુચ્ચાર કર્યાં. માત ખલાસ ! ' ૨ લેલ!’ સાંભા, તે પેાતાના અતરમાં એને એણે મનમાં કહ્યું. મૃત્યુ મરી ગયુ એણે શ્વાસ અંદર ખેંચ્યા. ડચકુ અધેથી જ અઢી ગયું. ટારીર સહેજ ખેંચાયું. એની જીવનયાત્રા પૂરી થ (૨૧ મી માર્ચ ૧૮૮૬ )