પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
 

કલાકાર.. ૧૦૫ શું કહ્યું ” નીકીટાએ પૂછ્યું. કૅલરી કાન નકાઈ ગયેલા ડાવાથી તેને સરંભળાતુ નહેાતુ, કહું છું. એકવાર હું અડધા કલાકમાં પાટીના ગયા હતા,’ વાસીલીએ જોરથી શ્રૃમ પાડી. ઘોડા સરસ છે એમાં કહેવું પડે એમ નથી,’ નીકટાએ જ્વાબ આપ્યા. થડીક વાર તેઓએ ચૂપચાપ એસી રહ્યા. પણ વાસીલીની વાત કરવાની ઇચ્છા હતી. ‘અલ્યા, તે તારી વહુને કહ્યુ કે નહી પેલા પીપવાળાને બિલકુલ દારૂ ન આપે ?’ પહેલાના જેટલે જ માટે અવાજે તેણે કહેવા માંડ્યું. શેઠ જેવા શિયાર ને મેટા માણસ સાથે વાત કરવાની મળે એને નકાટા તા ધન્યભાગ્ય માતે, એવી શેઠના મનની ખાતરી હતી, ખાતે કરેલી મશ્કરીથી એ એટલા બધે! ખુશ થઇ ગયા એને એમ ન સૂઝ્યુ કે એવી મશ્કરી નીકીટાને કદાચ ગમી નહી હેાય. પવનના સુસવાટા આરે નીકીટા કરી શેટના મેટલ સાંભળી ન શકયા. વાસીલીએ માટે, સ્પષ્ટ અવાજે બૈરીવાળીમળક સંભળાવી. એ એમને પાતાને જોવાનું છે, વાસીલી શેઠ, હું એમના કામમાં માથું મારતો નથી. અમારા કરાને એની મા પજવે નહીં તે સ્નેહરશ્મિ ભગવાન એમનું ભલું કરે.’ ખરું છે,’ વાસીલી આણ્યે, તે વિષય બદલીને કહેવા લાગ્યેઃ તું આ ઉનાળે ધાર્ડ ખરીદવાના ૩, નીકોટા ?’ હાસ્તા, છૂટકા ક’ઇ?’ કહી નીકીટાએ કલર નીચેા ઉતા, ને પાછળ બેઠેલા શેઠ તરફ જરાક શરીર ઝુકાવ્યું. શૅને હવે વાતમાં રસ પડવા લાગ્યા. તે એક શબ્દ ચૂકવા