પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
 

માગતા નહાતા. છોકરી મેટા થયા. હવે એણે જાતે હળ ચલાવવુ જોઇએ, અત્યારસુધી તેા કામને મજૂરીએ રાખીને કામ કરાવતાં અમે.’ બરાબર છે. તે મારી પાસેથી પેલા નીચી પીવા જલ લને હુ બહુ હિંંમત નહી" લઉં' એની,’ વાસીલીએ બ્રાં પાર્ટીને કહ્યું, તે વાતમાં ખાર્ગ આવ્યો હતેા. ઘોડાં લેવા વેચવાની વાત આવે ત્યારે એનું મન એકતાન બની જતું. હુ તેમ કહ્યું , ગે, કે મને પંદર બલ રોકડા જ આપન્નેને. બજારમાંથી થોડુ લઇ લજ્જ હું.’ નીકીટાને ખબર હતી કે વાસીલી જે ઘોડા એને માથે મારવા માગતા હતા તે સાત અને પશુ માંધે! પડે એવા હતા, પણ જો એ પાતે કે તેા રોઢ એની પાસેથી પૂરા પચીસ ફબલ લે; ને પછી છ મહિના સુધી શેને ત્યાંથી કામ પેટે એક પાર્ટી પણ મળવાની આશા રાખવાની નહીં. સારા વાડા છે. આપણેા. મારેયે એમાં સ્વાર્થ તે છે, પણ હું તે! તારાયે સ્વારના વિચાર કરું છુ ધરમના સમ. ત્રૈખુને વ કાઇનેય અન્યાય કરે એવા નથી હુાં. તને આપવાના છે એટલે શું કરીએ? થાડી ખાટ હું ભાગવી લઇશ. હું બીજા જેવા નથી. ખ કહું છું !' નીકીટા સાંભળી શકે એટલા માટે બાંટા તાણીતાણીને તેણે કહ્યું. મેના આ અવાજ ભલભલા ધરાકા તે વેપારીઓને મેહપાથમાં નાખતા, ખરેખર સરસ ઘેાડા છે!' -- ખરી વાત છે!’ કહી નીકીટાએ નિસાસો નાખ્યા. હવે વધારે કઈ સાંભળવાનું રહ્યું નથી એવી એની ખાતરી હતી, એટલે એણે ડગલાના કૅલ છેડી દીધા, ને કાન તે મેઢું તરત કાલથી ઢોકા ગયાં. અડધાએક ક્લાક તો બને જણ ચૂપચાપ એસી રહ્યા. નીકટાને પડખે ને હાથ પર જ્યાં ડગલા ફાટેલા હતા ત્યાં પવનની સખત ઝાપટ લાગતી હતી.