પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
 

નાખ્યા, ને પાા ગાડીમાં એસી ગયા. જમણી બાજુએ જવું જોઇએ આપણે,' તેણે નિશ્ચયપૂર્વક કહ્યું. પહેલાં પવન આપણી ડાબી બાજુથી આવતા હતા, પણ હવે સીધા મારા મે પર આવે છે. જમણી બાજુ હાંકા,' તેણે કરી નિશ્ચયપૂર્વક કહ્યું. વાસીલીએ એની શિખામણુ માની ગાડી જમણી તરફ ફેરવી, છતાં રસ્તાના કઇ પત્તો લાગ્યા નહીં. થોડીક વાર એ જ દિશામાં ગાડી ચલાવ્યે રાખી. પવનના સપાટા એવા તે મવા જ કર હતા, ને ખરફ પણ ધીરાધીરે પડયાં કરતા હતા. પડ્યા ‘માનેા ન માને, વાસીલી શેઠ, પણ આપણે ભૂલા જ છીએ,’ નીકીટા એકાએક એલી ઊઠ્યા, જાણે હરખાવા જેવા બનાવ ન અન્ય! હાય ! હા, પણ પેલું શું છે?’ બરફ નીચેથી ખટાટા- ના કેટલાક છેડ દેખાતા હતા. તેના તરફ આંગળી કરી તેણે પૂછ્યું. વાસીલીએ ઘોડા ઊભા રાખ્યા. શરીર પરસેવાથી રેબઝેબ થતુ હતું, ને પડખાં ઊંડા શ્વાસાઘ્વાસથી ધમણુની પેઠે ઊંચાંનીચાં મતાં હતાં. શુ છે?’ લા, આ તે ઝાખારાવની જમીન આવી. જી આપતુ ક્યાં આવી પહોંચ્યા છીએ તે!' ખાટી વાત.’ નથી ખાટી વાત, શેઠ. ખરી વાત છે. જાને આપણી ગારી ટાટાના ખેતર પર ચાલી રહી છે. ને પેલા રેખાય બટાટાના છેડ ગાડાંમાં ભરીભરીને અહીં આણી ઢગલા વાન્યા છે તે. આ તે ઝાખારાવના કારખાનાની જ જમીન. અરેરે, વા આડા ઊતરી ગયા આપણે હવે શું કરીશું ?’ સીધાસીયા ચાલે એ જ, બીજું શું કર્યાંક તા પહેાંચીય • ઝાખારાવા નહી તે માલિકની વાડીએ !’ www.ww