પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
 

૧૧૦ વાસીલીએ હા ભણી, તે તીકાએ ક્યું તેમ હાંકવા માંડ્યુ એમ ને એમ ણા વખત નીકળી ગયા. ક્યારેક ખુલ્લાં ખેતરા આવનાં, ને ગાડીનાં પાઢિયાં માટીનાં થીજી ગયેલાં ટેકાં જોડે અકળાર્તા તેના ખખડાટ થતો. ક્યારેક શિયાળુ રાઇનુ ખેતર આવતું, તા કયારેક કાઇ પડતર ખેતર આવી જતુ; તેના પર ડમરાનાં ઠૂંઠાં, અને બરફમાં ચૂંટી રહેલાં તે પવનમાં ઝલતાં ધાસનાં તણુખલાં જોવામાં આવતાં. ક્યારેક ઊંડા ને ઊજળા દૂધ જેવા બરફ જામેલો દેખાતો. તે તેના પર બીજું કશું નજરે પડતું નહીં. ખરક ઉપરથી પડતા હતા, તે કેટલીકવાર નીચેથી પશુ ઊડતા- ઘોડા સાવ થાકી ગયા લાગતા હતા. તેના વાળ પરસેવાથી કા વળી ગયા હતા, તેના પર થીજી ગયેલા ઝાકળના થર જામ્યા હતા, ને ઘેડા માણસની ચાલે ચાલતા હતા. એકાએક તેણે ઠોકર ખાધી, તે ખાઇ કે વેળા જે આવ્યું તેમાં ખેસી ગયા. વાસીલી થાલવા માગતા હતા, પણ નીકટાએ કહ્યું: અહી" કેમ થાભાય ? આમાં પથા તે નીકળ્યા વિના કઇ છૂટક છે ? હા, હા, લાડકા ! હે હૈ, મારા બાપુડિયા ! ઊઠ ઊઠે, ભલા !' તેણે હાંશભયે અવાજે ઘોડાને કહેવા માંડ્યું, ગાડી પરથી કૂદીને નીચે ઊતર્યાં ત્યાં એ પાતે જ ખાઇમાં ખૂંપી ગયા. ઘાડાએ એકદમ ઉછાળા માર્યો, ને ઝપાટાબંધ થીજી ગયેલા બરફથી છવાયેલા ખાઇના કિનારા પર ચડી ગયે. એ કાઇએ ખાદી રાખેલી ખાઈ જ હતી એ સાફ દેખાતુ હતુ. . ‘આપણે કર્યાં છીએ અત્યારે ?’ વાસીલીએ પૂછ્યું. હમણાં શોધી કાઢીએ છીએ !' નીકીટા એસ્થે, ચલાવે ગાડી આગળ, કાંક તે પહેાંચીશું જ.' . અરે, આ તો ગારિયાચકીનનું જંગલ જ હોવું જોઇએ ! કહી વાસીલીએ. સામે બરફ આડે કઇક કાળુ" કાળું દેખાતું હતું રશિયામાં થતુ બદ્રીને મળતું એક અનાજ,