પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
 

તે બતાવ્યું. પહેાંચીએ ત્યારે ખબર પડે, કયું જગલ છે એ તે ત્યાં નીકીટા મેથે. તેણે જોયુ કે જે કાળી વસ્તુ દેખાતી હતી તેની બાજુમાં winowનાં સાં, લંબગોળ પાંદડાં હવામાં ફફડી રહ્યાં હતાં. એટલે એ સમજ્યો કે એ જંગલ નથી પણ ગામડુ છે. પણ એને એ વાત કહેવી નહાતી. અને બન્યું પણ એમ ક તેઓ ખાદી પચી એક વાર જેટલે પણ નહીં ગયા હોય ત્યાં તે તેમની સામે ઝાડ જેવુ કઈક કાળુ કાળુ સ્પષ્ટ દેખાવા લાગ્યું, ને એક નવા તે ગમગીન અવાજ સભળાય. નીકીટાની અટકળ સાચા હતીઃ એ જંગલ નહેતાં, પશુ winowનાં ઊંચાં ઊંચાં ઝાડની હાર હતી, ને ઝાડ પર કયાંક ક્યાંક થૈડાંક પાંદડાં ડર્ડ ઊડતાં હતાં. willowાંધી પવનના સુસવાટાને લીધે રડવા જેવા અવાજ નીકળતા હતા. ઝાડ આગળ આવ્યા એટલે ઘોડાએ એકાએક આગલા પગ ગાડીથી પણ ઊંચા કરી સામે કશાક પર ટેકવ્યા, પછી પાછલા પગ પણ ઊંચકી લીવા, ને ગાડીને ખેંચી ઊંચી જમીન પર લઇ લીધી. ત્યાંથી તે ડાખી તરક વળ્યા. હવે એના પગ ઢીચણ સુધી બરફમાં કળી જતા નહાતા. ગાડી પાછી રસ્તા પર આવી ગઇ હતી. Àા શેઠ, રસ્તા તે આ આવ્યા પણ ભગવાન જાણે આપણે કયાં પહોંચ્યા છીએ એ તે' નીકીટાએ કહ્યું, રસ્તા પરથી ખરક ઊડી ગયેલા એટલે રસ્તો સાફ દેખાતે હતા. ઘેડે તેના પર સીધા સીધા ચાલ્ગે ગયા. બીજા સોએક વાર્ ગયા હશે એટલામાં તે સામે એક કાફારની ખપેડાંની ભાતની સીધી લીટી કાળી કાળી દેખાવા લાગી. કાઢારના છાપરા પર બુક પુષ્કળ જામેલા હતા, ને ત્યાંથી દડા થઇને નીચે પડતા હતા. કાહાર આવી ગયા પછી રસ્તા પવનની દિશા તરફ વળ્યેા, એટલે તેઓ પાછા બરફના મોટા ઢગલા પર જઈ પડયા. પણ સામે જ