પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
 

૧૧૨ એક શેરી હતી, ને તેની બે બાજુએ ઘર હતાં. એટલે એમ લાગતું હતુ કે ત્યાંથી ખરક ઊંડીઊડીને મોટા રસ્તા પર જામ્યા હશે. અને ખરેખર હતું પણ એમ જ. બરફના ઢગલા પર થઇને તેમને ગાડી હાંકવી પડી. ગાડી શેરીમાં આવી. ગામને છેક છેવાડે જે પર હતું ત્યાં તાર પર કેટલાંક થીજી ગયેલાં કપડાં——એક રાતું ને એક સંસ્કંદ ખમીસ, પાટલૂન, પગે માંધવાની પટી, ને એક ક્રાફ— વનમાં બહુ જ જેથી કાટ કરી રહ્યાં હતાં. ખાસ કરીને સફેદ ખમીસ છૂટવાને ભારે કાંકાં મારી રહ્યું હતું, તે છાંયા આમતેમ તેરજોરથી ફાવતું હતું. જુઓ આ કાક વડે કે કાફમરેલીએ તહેવાર પહેલાંનાં આ કપડાં અહીં રહેવા દીધાં છે તે,’ નીકીના કકડતા ખીસ તરફ જોઇને આચ્યા. - ૩ શેરીમાં પેસવાની જગાએ પુત્રનતુ વ્હેરમાં વાતા હસ્તે, ને રસ્તા પર બરફ પુષ્કળ બન્મ્યા હતા, પણ ગામડાની અંદર તે હવા શાન્ત, હકાળી ને પ્રસન્ન હતી. એક બર આગળ કુતરું" ભસતુ હતુ. ખીજા એક ઘર આગળ એક બૈરીડગલાથી માથુ ઢાંકીને ક્યાંકથી આવી, તે એક ઝુંપડીના બારામાં પેસતાં પેસતાં ગાડીને જતી તેવા ઊમરા પર ઊભી રહી. ગામની વચ્ચોવચ છેકરીઓનુ ગાયન સભળાતું હતું. અહી' ગામડાની અંદર પવન ને ખર ઓછા હતા, તે હિંમનુ જોર પણ કઇક એહ્યું હતું. અરે, આ તા ગ્રીશિકા છે, વાસીલી મેલી ઉષો. લાગે છે તે એજ?’ નીકીટાએ કહ્યું. ગામડું ખરેખાત પ્રૌશિકા હતું. એનો અથ એ હતો કે આ મુસાફા જવાનું હતું ત્યાંથી ડાબી બાજુ બહુ જ આડા નીકળી ગયા હતા, તે તેમણે છએક માલ મુસાફરી કરી હતી. ધારેલે રસ્તે