પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
 

t


તે ગયા નહતા એ સાચું, છતાં જે મુકામે આખરે પહેાંચવાનુ હતુ તેની દિશામાં તા ગયા જ હતા. પ્રીશિક્રાથી ગારિયાચીન સુધી બીજા ચાર માલના ખા હતા. ગામના મધ્યભાગમાં એમને એક ઊંચે માસ રોરીની વચ્ચેાવચ ચાલતા ભટકાયા. કાણું છે. તમે ” કરીને બૂમ પાડી પેલા માણસે ધેડાને અટકાવ્યો. પણ વાસીલીને એાળખ્યા કે તરત તેણે પેાલ પકડી લીધે, તેના પર હાથ મૂકીમૂકીને તે ગાડીની એક સુધી પહેાંચ્યું, ને ગાડીવાનની જગા પર એસી ગયા. આ માણસ તે વાસીલીને એળખીતે સે નામને ખેડૂત હતા. જિલ્લાના મોટામાં મોટા ઘેાડાચાર તરીકે તેની ભારે નામના હતી. - આહા, વાસીલી શેઠ ! ક્યાં જવા નીકળ્યા ? સેએ કહ્યુ તેણે ઢીંચેલા દારૂની ગંધથી નીકીટાનું નાક ફાટી જવા લાગ્યું. અમે નીકળેલા તે ગારિયાચીન જવા.’ . . ને જુઓ કયાં આવી પહોંચ્યા તમારે મેલચાવાળે રસ્તે જવુ જોતું હતું.' • જવું જોઇતુ તે હતું, પશુ આમ આડા નીકળી ગયા, વાસીલીએ બેડાની લગામ ખેચી રાખીને કહ્યું. ધેડા તા સારા છે,’ કહી ઇસેએ મુખારટી તરફ ત્રાંસી નજરે જે લીધું; ને ધેડાની ગુચ્છાદાર પૂંછડીની ગાંઠ ઢીલી પડી ગયેલા તે ઉસ્તાદની કળાથી સખત બાંધી દીધી. . તમે અહીં રાતવાસા રહેવાના છે?’ ના, ભાઇ. મારાથી રહેવાય એવું નથી.’ . બહુ તાકીદનુ કામ હશે તે! તે આકાણુ છે? અરે આ નીકીટા !' .