પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
 

૧૧૪ r બીઓ કાણુ હૈય?’ નીકીટા પથ્થો. ‘પણુ ભાઇ, ફરી પાછા લા ન પડીએ એવા રસ્તા બતાવેને ’ ‘ અહીં ભૂલા પડાય એવું છે જ ક્યાં ? આ શેરીમાં જ પાછા વળી જા. ગામ બહાર પહોંચી એટલે સીધા ચાલ્યા જજો ડાળી આવશે નહીં. પછી ધારી રસ્તે આવશે. ત્યાંથી જમણી બાજુ વળશે. ધારી રસ્તા છેડીને ફ્’ટાવાનું કયાં આવે છે ?’ નીકીટાએ પૂછ્યું.’ એ જગાએ કેટલાક છોડવા છે, તે સામે એકનુ મેટુ ડાળીઓવાળું ઝાડ છે. એ એધાણુ. તમારા રસ્તો ત્યાંથી કટાય છે.’ વાસીલીએ ઘેડાને પાછા વાઢ્યા, તે ગામની ભાગાળ વટાવવા માંડી. . રાત રહી જાએ તે: શું ખાટુ ?? સેએ જતા મુસાફરને લૂમ પાડી. પણુ વાસીલીએ જવાબ આપ્યા નહી' ને ધાડાને સહેજ લગામ ફટકારી. એને થયું કે ચાર માઇલને સરસ રસ્તો છે, ને એમાં એ માલ તે રસ્તે જંગલમાં થઇને જાય છે, એટલે વાંધા નહી આવે. વળી હવે પવનનું જોર લટ્ટુ લાગે છે તે બરફ પડતા અંધ થઇ ગયેા છે, પછી આટલા રસ્તા શા હિસાબમાં ? ગાડી જે શેરીમાં થઈને આવી હતી તેજ શેરીમાં પાછી ચાલી. ક્યાંક ક્યાંક તાજા ખાતરનાં કાળાં ધામાં પડ્યાં હતાં. તાર પૂર કપડાં લટકતાં હતાં તે ઝ'પડી પણ કરી આવી. પેલું સફેદ મીસ છૂટું થઇ ગયું હતું, પણ હજુ એની એક માંય તારને વળગી રહી હતી. સરુનાં ઝાડના રડવા જેવા ગમગીન અવાજ કરી પાઢેા સબ- ળાયા. ત્યાંથી આગળ ગાડી પાછી ખુલ્લાં ખેતરા પર નીકળી. તાકાન ઘટવાને બદલે વધ્યું દેખાતુ હતુ. રસ્તો વહેતા અરફથી સાવ ઢંકાઈ ગયા હો, અને માત્ર બાજુની ચાંલલીઓ પરથી જ એમ રૃખાતુ હતું કે તે તે ચૂકયા નહેાતા. પણ સામેની ચાંલલી પશુ