પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

Y - ..... ફેડર વાસીલી અને પીટર પાનવને એની સાથે વધારેમાં વધારે ઓળખાણ હતી. પીટર કાયદાના અભ્યાસમાં ધ્યાનની સાથે હતા, તે પોતે દાનના ઋણી છે એમ માનતા. સાંજે જમવા ટાણે તેણે પત્નીને પ્વાન ઇસ્લીચના મૃત્યુની વાત વાત કરી. તારા ભાઈની અદલી હવે કદાચ આ જિલ્લામાં કરાવી શકાશે,’ એમ પણ કહ્યું. જમ્યા પછી વામકુક્ષી કરવાની રેજની ટેવ હતી, છતાં આજે આ પાસુ ન કરતાં તેણે સાંજના પાસાક પહેર્યાં, ને ગાડી ક્વાનને ઘેર લેવડાવી. ધરને દરવાજે એક ખાનગી ને એ ભાડાની ગાડી ઊભી હતી.. બાંયળિયાના દીવાનખાનામાં ઘડિયાળવાળા ટેબલની પાસે ભીંતને અટુ- લીને એક કનનુ ઢાંકણું રાખેલું હતું. તેના પર સોનેરીકટ્ટુ ટાંકેલુ હતુ, ઉપર સામેરી દેારી ને કૂમતાંના શણગાર સયા હતા, ને દારી ને ક્રૂમતાં બનેને ધાતુ સાફ કરવાની ભૂકી ઘસીને ચકચકતાં કર્યાં હતાં. કાળાં કપડાં પહેરીને આવેલી બે સ્ત્રીએ પોતાના સ્વાંટીના ડગલા ઉતારતી હતી. એક ઇવાનની બહેન હતી તેને તે પીટરે એળખી, પણ બીજીતે તે એળખી ન શક્યો. એને અદાલતના સાથી સ્વાર્ટ્સ દાદરા પરથી ઊતરતા હતા, પણ પીટરને પ્રવેશ કરતા સ્નેટ થ"ભી ગયા, ને તેણે પીટર સામે જોઇ આંખ મચકારી. એની પાછળ એમ કહેવાના આશય હતા કે ઇવાન સ્લીચે બધા ગાટાળા વાળી મૂકયો છેતમારા મારા જેવું નથી.’ સ્વાર્ટ્સના મેઢા પર થેભિયા હતા. એની કાયા પાતળી હતી ને ઉપર સાંજે પહેરવાનાં કપડાં ચડાવ્યાં હતાં. એના માટા પર હમેશની પેઠે જે ગૌરવ અને ગાંભીની છાયા હતી તેને એના રમતિયાળ સ્વભાવ સાથે મેળ એસનેા નહાતા, ને આ વાતાવરણમાં તે એ ગાંભીય વિશેષ ધ્યાન ખેંચતુ હતુ, અથવા સભવ છે પીટરની આંખને એવા ભાર થયેા હાય.