પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 


સડતા મડદાની આછી દુગધ આવતી હતી તેનું ભાન થયું. પીટર ઇવાનને જોવા છેલ્લીવાર આવેલા ત્યારે તેણે જિરાસીમ- ને અભ્યાસખંડમાં જોયા હતા. વાનને તે ખાસ માનીતા હતા, ને માંદગીમાં તેની સારવારનું કામ તે જ કરતે. કન, પાદરી, અને એરડાના ખૂણામાં ટેબલ પર રાખેલી વચ્ચેની દિશામાં સહેજ માથું નમાવી ફાસની નિશાનીએ કરવાનું પીરે ચાલુ રાખ્યું. પછી જ્યારે એને લાગ્યું કે આ ક્રિયા બહુ લાંબી ચાલી, ત્યારે એણે તે બંધ કરીશશ્ન સામે જોવા માંડ્યું. સ્મૃતિ જેમ બધાં શબ પડે છે તેમ આ શખ પણ સાવ જડ ને ભારે થઇને પડ્યું હતું. તેનાં અકડાઇ ગયેલાં અંગે કાનની નર્મ ગાદીએમાં ઊતરી પડયાં હતાં. માથું ઉસીકા પર કાયમને માટે ઢળી પડ્યું હતું. પીળી સુંવાળી ભમરની ઉપરના ભાગમાં ઊંડા ઉતરી પડેલા લમણા પર ક્યાંક કયાંક ટાલનાં ધામાં પડેલાં હતાં; ને શબની ભ્રમર જેવી ખાસ રીતે ઊપસી આવે છે તેવુ તેની ભ્રમરનું પણ બન્યું હતું. આગળપડતું નાક ઉપલા હાઠ પર દબાણ કરતુ હાય એમ દેખાતુ હતુ. પીટરે વાનને છેલ્લે જોયા ત્યારપછી તે ઘણા બદલાઇ ગયા હતા, તે સુકાઇપણુ ગયા હતા. પણ મરેલા મામા- ને વિષે હંમેશાં બને છે તેમ, તેના ચહેરા તે વતા હતા ત્યારના કરતાં વધારે રૂપાળા ને વધારે ગૌરવશાળી દેખાતા હતે. માઢા પર જે ભાવ હતો તે એમ સૂચવતા હતા કે જે કઈ કરવા જેવું હતુ તે થઇ ગયું છે, તે યાગ્ય રીતે યુ' છે, વળી મોઢા પરના એ ભાવમાં જીવતા માણસાને માટે ઉપકા ને ચેતવણી પણ હતાં. એ ચેતવણી પીટરને અસ્થાને લાગી; અથવા એ પાતાને લાગુ પડતી નથી એમ તો થયું જ. એને કંઇક બેચેની થઇ આવી; એટલે એણે કરી એકવાર ઉતાવળે ફૅાસની નિશાની કરી, અને એરડા મહાર નીકળી ગયે.વધારેપડતી ઉતાવળથી, તે શિષ્ટાચારની