પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
 

ધારણમાં હતા ત્યારે તેને નિશાળમાંથી પાણીચુ મળી ગયું હતું, ધ્વાને અભ્યાસ સારી રીતે પૂરા કર્યાં. કાયદાની નિશાળમાં પણ, જેવા ખાકીની આખી જિંદગી રહ્યો તેવા જ, તે હૅશિયાર, ખુશ- મિજાજ, ભલે ને મળતાવડા તે; અને અધિકારીએ જે જે કામ એને માથે નાખે તેને એ પેાતે પણ ફરજ સમજીને સારી રીતે પાર ઉતારતા. નાનપણમાં કે મેટપણે તે ખુશામતખાર નહાતા; પણ પતંગિયું જેમ દીવા તરફ ખેંચાય તેમ તે, જુવાનીની શરૂઆતથી, ઉંચા દરજ્જતના માણસા પ્રત્યે સહેજે આકર્ષાંતે; તેમની રીતભાત ને તેમના વિચારા આપનાવતા; ને તેમની સાથે મિત્રાચારીના સબન્ધ ખોંધતા બાળપણ અને જુવાનીના બધા રંગરાગ કરવા છતાં તેની ઝાઝી અસર તેના જીવન પર રહેવા પામી નહેાતી. વિષયતૃપ્તિ, ગુમાન અને છેવટે ઊંચામાં ઊંચા વર્ગોમાં પ્રચલિત ઉદારમતવાદ, એ બધામાં તે કસાઇ પડેલે ખરે; પશુ એમાં કેટલી હદ સુધી જવુ ચૈાગ્ય ગણાય એ એનુ . મન એને અચૂક કહી આપતુ, ને મેં મર્યાદા તે કદી એળગતા નહીં. તે નિશાળે હતા ત્યારે તેણે કેટલાંક કામ એવાં કરેલાં જે તેને અગાઉ ઘણાં ભયાનક લાગતાં હતાં, તે કરતી વખતે પણ તેને પેાતાની જાત પર તિરસ્કાર છૂટેલા. પણ પછળથી તેણે જોયુ સારી સ્થિતિના માણસો એવાં કામ કરે છે, નેતેઓ તેને ખાટાં ગણુતા નથી. એટલે એ પેતે પશુ એવાં કામને સારાં ગણવા લાગ્યા, એટલું જ નહીં પણ પોતે એ કામ કરેલાં એ વાત જ સાવ ભૂલી ગયા: અથવા ક્વચિત એ વાત યાદ આવતી ત્યારે પણ તેને જરાયે અસાસ થતો નહી. તે કાયદાની નિશાળમાંથી પાસ થઈને નીકળ્યો એટલે દસમાં ‘ગ્રેડ’ની સરકારી નોકરી માટે લાયક ગણાયા. આપ પાસેથી તેને કપડાંલત્તાં વગેરે કરાવવાને પૈસા મળ્યા. ઇવાને છેલ્લામાં છેલ્લી