પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
 

કઇ છનાવટી નથી હતા; તે એ પગાર ખાતાં ખાતાં પેલા માણુસા ઘણા લાંખા કાળ જીવે છે. ઇલિયા એપીમાવીચ ગાલાવાન *એચે એક પ્રીવી કાઉન્સીલર અને અનેક નકામી સસ્થાઓના નકામે સભ્ય હતા. તેને ત્રણ દીકરા હતા. તેમાં સ્વાન વચેટ હતો. મેટા દીકરા બીજા એક સરકારી ખાતામાં બાપને પગલે પગલે ચાલી રહ્યો હતો; અને બાપના જેવા જ કામ વિના ખેઠેબેડે પગાર ખવાય એવા, હાદ્દો મળે એટલે દરજ્જે તે નોકરીમાં પહોંચ્યા હતા. સૌથી નાને દીકરે બાપ નામ લજાવ્યું હતું. તેને અનેક હાદ્દા મળેલા તે બધામાં તેણે કુંડાળાં વાળી આગળ વધવાના માર્ગી અંધ કરી દીધેલા, ને હવે રેલવેના એક ખાતામાં કામ કરતા હતા. તેના બાપ તથા ભાઇને, અને એથીયે વધારે અંશે ભાભીએ ને, એનું મોં જોવુ* ગમતું નહી’, એટલુ જ નહી પણ એ જીવતે છે એ હકીકત પણ નછૂટકે યાદ કરવી પડે તે સિવાય કાઇ કુટુંબી યાદ કરતું નહીં. તેની બહેન તેના બાપના જેવા એક પીટર્સબના અમલદાર ઍરન ઍકને પરણી હતી. લોકો કહેતા કે વચેટ છેકરા વાન એ કુળનું નાક છે. તે મેટા ભાઇ જેવા અતડા ને કામ સિવાય બીજી વાત જ ન કરનારા નહેાતે, તેમજનાના ભાઇ જેવા ઉ. ખસને વ`ડેલ પણ નહેાતા, પણ એ એ વચ્ચેના મુખ્યમ માર્ગે ચાલનાર——મુદ્ધિશાળી, સુધડ, એલકા ને હેતાળ માણસ હતેા. તે નાના ભાઈની જોડે કાયદાની નિશાળમાં અભ્યાસ કરતા હતા. પણ નાનો અભ્યાસ પૂરા કરી શકયા નહીં, તે પાંચમા રશિયામાં માણસનું આખું નામ આપવુ હાય ત્યારે પહેલુ એનુ પેાતાનું નામ, પછી બાપનું નામ, ને પછી અઢક મૂકાને રિવાજ હતા. ઇલિયા તે એ માણસનું નામ, બાપન નામ સાથે ‘ઇંચ’ પ્રત્યય લગાડાય છે; જેમકે એપીમાવના દીકરો છે એમ સૂચના એપીમાીચ કહ્યું છે. ગાલેવીન એ અટક. સ્ત્રીનું નામ હોય ત્યારે અટક પણ સીથિંગમાં મુકાય છે; જેમકે કરીન-કેકનીના; ગલેાવીન- ગયાવીના