પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
 

૧૪ .... હુ મારું થયું, નહીં ? જેવી માલિકની મરજી આપણે સહુને એક દહાડા એ રસ્તે જવાનું જ છે ને,’ જિરાસીમે કહ્યું. ખેલતી વખતે તેના દાંત નીરોગી ખેડૂતના ઘાટીલા સફેદ દાંત-દેખાયા. ઘણા તાકીદના કામમાં શકાયલા માણુસની પેઠે તેણે ચપળતાથી આગલું બારણું ઉઘાડયું, ગાડીવાનને મેલાવ્યા, પીટરને ગાડીમાં બેસવામાં મદદ કરી; ને તે પછીના કામને માટે તૈયાર હાય એવી રીતે કૂદકા મારી ઓસરી પર ચડી ગયા. ધૂપ, શબ અને કામેૉલીક ઍસીડની ગંધ પૂછી તાજી હવા પીટરને વિશેષ આનંદદાયક લાગી. કયાં લઉં, સાહેબ ? ' ગાડીવાને પૂછ્યું.' નુ સાવ મેહુ નથી થયું. ચાલ ફેડારને ત્યાં જાઉં. તેણે ગાડી કંડારને ત્યાં લેવડાવી. એક બાજી હમણાં જ થઇ હતી, એટલે તે વિનાઅડચણે રમતમાં સામેલ થઇ ગયે.. પૂરી ર ધ્યાનની જિંદગી સાવ સાદી તે સાવ સામાન્ય, ને એટલા માટે જ અત્યંત ભયકર, હતી, ને ન્યાયની અદાલતના ન્યાયાધીશ હતા, ને પિસ્તાળીસ વરસ ની ઉંમરે મરણ પામ્યા હતેા. તેના ખાસ અમલદાર હતો. ઘણાં જુદાં જુદાં ખાતાંમાં કામ કર્યાથી તેની જે જાતની કારકિર્દી બનાઇ હતી તેવી કારકીવાળા માણસોને આપોઆપ ઉંચા હ્રાદ્દા મળ્યે જાય છે. તેઓ કાઇ પણ જવાબદાર હોદ્દા ભાગવવાને નાલાયક હાય છે છતાં તેમને ખસદ આપી શકાતી માટે ખાસ નવા હાÇા કાઢવામાં આવે છે. એ હાદા બનાવટી હાય છે, પણ એને માટે પાંચથી દસ હજારના જે પગાર ય છે તે નથી; ને તેથી તેમને