પૃષ્ઠ:Be Navalkatha.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
 

ટાપ બનાવનારી એક ખાઇ સાથે પશુ તેણે સબંધ બાંધેલા. બાના હજૂરિયા જિલ્લામાં આવતા તેમની સાથે દારૂની મહેીલા ઊડતી, ને જમણ પછી ગામની ભાગોળે આવેલા એક વગેાવાયેલા લત્તામાં પણ એ લાકા જતા. વાન તેના ઉપરી આ ને તેની પત્ની આગળ હા જી હા કરતા. પણ એ બધુ કરતાં તે સભ્યતા ને ખાનદાનીના અવા રૃખાવ રાખતા કે એને વિષે એક પણુ આકરું વેણુ કહી શકાય એમ નહાતુ. જુવાન માણુસને જરાક તે નખરાં કરવા જોઇએ જ તે,' એવી જે કહેવત પ્રચલિત હતી તેમાં સ્વાનના આ વર્તનના સમાવેશ થઇ જતો. એ બધું ચોખ્ખું હાથે, ચાખ્ખ પડે, ફ્રેન્ચ શબ્દો સાથે, તે તે બધા ઉપરાંત ભદ્ર સમાજના લાામાં ને તેથી ઊંચા વર્ગના માણુસાની સંમતિથી, કરવામાં આવતું. આ રીતે વાને પાંચ વરસનાકરી કર્યા પછી તેની બદલી થઇ. દેશમાં ન્યાયતે અંગે નવાં તે સુધરેલાં ધારાધોરણુ દાખલ કરવામાં આવ્યાં, એટલે નવા માણુસાની જરૂર પડી. ધાન એવા નવા માણસામાં ગણાયા. યુકમે ચલાવનાર મૅજિસ્ટ્રેટની જગા લેવા ને તૈયાર છે કે કમ એમ તેને પૂછવામાં આવ્યું. એ જગા બીજા પ્રાન્તમાં હતી; તે તેણે અહીં બાંધેલા સબન્ધા તાડી નવા બાંધવા પડે એમ હતુ; છતાં તેણે તે સ્વીકારી. તેના મિત્રા તેને વિદાય આપવા ભેગા થયા. તેમણે સહુએ સાથે બેસીને બિંબ પડાવી, વાનને સિગરેટ મૂકવાની ચાંદીની ડબી ભેટ આપી, તે વાન નવી જગા લેવા ઊપડયો. મુકદ્દમા ચલાવનાર મૅજિસ્ટ્રેટનું કામ કરતાં પણ પ્રવાને સભ્ય ને સંસ્કારી માણસ તરીકે નામના મેળવી. લેકા એના પ્રત્યે આદરની નજરે જોવા લાગ્યા. સરકારી કામકાજ અને ખાનગી વન મેની વચ્ચે તે બદ પાડી શકતા, પહેલાંના કામ કામ તેને ઘણુ વધારે રસિક તે આકર્ષક નારીમાં, શામ રનાં સીવેલાં કપડાં કરતાં આ મૅજિસ્ટ્રેટનુ લાગતું હતું. આગલી પહેરવાં, ને સબાને