પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
 

ખાટ્ટુ છે. એની સાથે બેસવા ઊઠવાવાળા લોકોને આ લગ્ન થાય એ ગમતુ હતુ માટે પડ્યો, એમ કહેવું પણ એટલું જ મારુ છે. તે આ તે વિચારાથી દારવાયા હતા. આ લગ્નથી તેમના મનને તૃપ્તિ થઇ એ સાચું. અને સાથેસાથે તેના મિત્રો ને આળખાતા- એમાંના સૌથી પ્રતિ માસાએ આ લગ્નને વધાવી લીધું એ વાત પણ સાચી. આમ વાન પુણ્યો. લગ્નની તૈયારી, અને વિવાહિત જીવનની શરૂઆત. પતિ-- પત્નીને પ્રણય, નવું રાચરચીલુ, કાચ માટીના નવા સામાન, નવાં કડાં, ગાદલાંગોદડાં ને ચાદર, એ અધુસીને દહાડા રહ્યા. ત્યાં સુધી તા—બહુ આનંદદાયક લાગ્યું. વાન તે એમ પ માનવા લાગ્યો હતો કે હું જે માજશાખ, આનંદ, વિનાદ કરવા. ને વટમાં રહેવાને ટેવાયેલે હુ, ને મારી જે રહેણી ભદ્ર સમાજને ગમે છે ને મને સદી ગઇ છે, તેમાં મારા લગ્નથી જરાયે વિક્ષેપ નહી આવે. એટલું જ નહીં પણ એની લહેજતમાં વધારો થશે. પણ સ્ત્રીની સગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાથી જ તેને કંઇક નવી, અકારી, ખેદજનક, ને મેહદી વસ્તુ એકાએક દેખાવા માંડી; તે અંમાંથી છૂટવાના આરે નથી એમ જ તેના મનને લાગી ગયું. શ્રીએ કશા કારણ વિના કુટુંબજીવનનાં આનંદ અને સભ્યતા અનેમાં વિક્ષેપ નાંખવા માંડયો. તે કશા કારણ વિના પતિ વિષે. વર્લ્ડમાવા લાગી; પોતે મારા સિવાય બીન કાઈ માસ તરફ કે બીછ. કાદ વાત તરફ ધ્યાન ન આપે એવી માગી તેણે કરવા માંડી; એ એક વસ્તુના દૂધ કાઢવા માંડ્યો; અને ધાં કજિયાક કાસ, ને રોકકળ કરવા માંડયાં. જિંદગીમાં કશી વાતના આગ્રહ રાખવા નહી ફૂલકટાક થત ફરવુ, ને સહુની સાથે વિવેકના સંબંધ જાળવવા, એવા નિયમ વાતે રાખેલા તેને લીધે તેનું ગાઢુ આજ લગી તો ધી ગયું હતું.