પૃષ્ઠ:Be Navalkatha.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
 

3, એ જ નિયમના પ્રયોગ કૌટુંબિક જીવનમાં ક ા આ કલેશ ટાળી શકાશે, એવી આશા ઈવાનના મનમાં પહેલાં તેા હતી. તેણે સ્ત્રીના કંકાસ તરફ઼ દુર્લક્ષ કરવાના પ્રયત્ન આર્યાં. હંમેશની નિશ્રન્ત અને માલી તમે રહેવાનું ચાલુ રાખ્યું. તે મિત્રાને પોતાને ઘેર પાનાં રમવા લાવતા. પોતે પણ સાંજે કલમમાં ૬ મિત્રાને ઘેર જઇ વખત ગાળવાની તેણે વ પાડી. પણ એક દિવસ એની એ મને જોરથી વઢી નાખ્યા, ને ઘણા જ અસભ્ય શબ્દો સંભળાવ્યા. ત્યારપછી જ્યારે જ્યારે તે સ્ત્રીનું કહ્યું ન કરે ત્યારે, પતિ નતુ ન આપે ત્યાં સુધી એટલે કે ઘેર ન રહે, ને જેમ પાત કરાતી તેમ કંટાળીને વાજ ન આવે ત્યાં સુધી-એવી અડગ બનીને ટેક પાડતી ને ગાળા દેતી, કે વાન ખરેખર હેબતા ગયા. તેન હવે દીવા જેવું સમજાયું કે વિવાહિત જીવનથી અથવા કડ઼ા ક પ્રાકાવિયા સાથેના આવા વિવાહિત જીવનથી નથી વનમાં હંમેશાં સુખ મળવાનું કે નથી સગવડ સચવાવાની, પણ સુખસગવડ ને સભ્યતા અધાંની હેળી જ થવાની છે. એટલે એ આકૃત આડે દીવાલ ઊભી કરી તેને એડ઼ે ભરાઇ એસયુ, એવા નિશ્ચય તેણે કર્યાં. એમ ફરવાના ઉપાય તેણે ખેાળવા માંડ્યા. સરકારી કામને અંગેની એની કરજ એ એક જ વસ્તુ પ્રાકાવિયાને મહાત કરી શકતી. એટલે સરકારી કામ ને તેને લગતી કરન્તનુ આમ લઈ પાતાની સ્વતંત્રતા મેળવવા માટે તેણે પત્ની સાથે ખેંચાતા કરવા માંડી. બાળક જમ્મુ અટલે તેને પણ આપવાના અનેક પ્રયત્ને, તેમાં મળેલી નિષ્ફળતા, મા અને બાળકની સાચી ને કહિત માંદગી- આ, એ ધામાં વાનના હેતભર્યા સમજાવતી જરૂર હતી. પણ એ વાતોની તેને કશી ગતાગમ નહાતી. એટલે વળી કુટુની બહારથી પેને જીવનસ મેળવી લેવાની જરૂર તેને અધિકાધિક દેખાવા લાગી. જેમ જેમ સ્ત્રી વધારે ચિડિયલ બનતી ગઇ ને તેના હુકમાનુ આકરાપણું વધતું ગયું તેમ તેમ ધ્વાને વધારે ને વધારે પ્રમાણમાં