પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૩ )

થાડે ચાડે દવસે, ભક્ષણ દુર કરત ૮૮
દશમી જેઇજ માસની, આવે એ રવિવાર
પાણી ન પડે જન મરૈ, દુકાળ ભડળી ધાર ૮૯
જૈષ્ણવદી દશમી દિને, શનિવાસર બે હાથ;
પાણી હાય ન ધરણમાં, વિલા ને કાય.૯૦
મામ જેક્ટમાં રવિ તપે, મહા શિયાળે જાય;
ભડળી તે તું જાણજે, પાણી વ ન માય.૯૧
સ્વાતિ વિશાખા ચિત્રિકા, જૈષ્ઠ સુકાણ જાય;
ગર્ભ ગળ્યા પુડના સહુ, વણિક સાખી મીટાય. કર્ ૯૨

અષાડ માસા—દોહરા.

અષાડાધડ ખીજડી, નામે નિર્ખી જોય;
સામે કે સુરરૂ, જળ ખંભારણ હાય, ૯૩
વિતાતા ખુધ શો, મંગળ વૃષ્ટિ ન સાય;
વળી સોગ શની પડે, વિલા વેકાય. ૯૪
આષાડાધડ પંચમી જો તવ થારો વીજ;
દાણા સર્વે વેચીને, અખા ખળહદ બીજ, ૯૫
સુદી અષાડી પંચમી, ગાજત ધન ધમાર્;
ભંડળી ક’તા જાણો, મધુરા મેધા રાર. ૯૬
રિ અષાડી પંચમી, વાદળ હેાય ન વીજ
વચા ગાડી અળદને, નિર્જે કાંઇ ન ચીજ, ૯૭