પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૪ )

સુદી અષાડી સપ્તમી, શશિ ળે નિર્મળ દેખ
જા પિયુ તુ તો માળવે, ભીખ માગવી `ખ ૯૮
નવે અષાડી વાદળે, જે ગજ ધનધાર;
ભડળી ભાખે દેશથી, કાળ તણું ગણ ભૈર્ ૯૯
અષાડ સુદી નવમી દિને, નિર્મળ ઉગે સુર;
ભરે બહુ આભાં કરે, મેહુ હાય ભરપુર ૧૦૦
જાણ ખરૂ ભડળી કહે, માસ ચાર્ વચ્ચેય;
રાચનહાવાં કા કા, શ્વેશી શુજ રેય, ૧૦૧
અશાડ સુદી નવમી દિને, વાદળડીને
તેા જાણે ભડળી ખરૂ, બેમિ ધણા આનંદ, ૧૦૨
રાનિ આદિતને મગળે, જે પૈોડે જદુરાય;
અન્ન બહુ મધું સહી, દુ:ખ પ્રજાને થાય. ૧૦૩
સુદી અષાઠે બુધના, ઉદય થયા જો દેખ;
શુક્ર અસ્ત શ્રાવણ થયા, મહા કાળ અવરે ૧૦૪
આષાડી પુનમ દિને, વાદળ ભીના ચંદ;
તા ભડળી જાણે કહે, સઘળા નર્ આનંદ ૧૦૫
આષાડી પુનમ કદિ, નિર્મળ ચ'દ્રા ભાસ;
પિયુ. તું તો જા માળવે, હુ દુખમાં કરૂ વાસ; ૧૦૬
અષાડી પુનમ દિને ગાજવીજ વસંત;
હાય ન લક્ષણ કાળનાં, આનઢે તે સંત, ૧૦૭