પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૫ )

આશાડે ખુધ ઉગમે, શુક્ર શ્રાવણે માસ;
ભડળી હું તુજને કહુ, કણબી ન પીયે છાશ ૧૦૮
જૈ ગયા આષાડને, શ્રાવણિયા તું જાય;
ભાદરવે જગ રેલરો, છડે અનુરાધાય, ૧૦૯
ચીત્રા સ્થાતિ વિશાખડી, અષાડ વસે માસ;
ચાલે નણ વિદેશડે, સુકાળની શી ૧૧૦
પુત્રાપાડા શુ લગ, દિત હાય શુભવાર
આર પર ઘર હાય વધામણાં, ઘર ઘર મંગળધાર ૧૧૧

આષાડી પુનમની સાંજ, હિઁન વાદળ હેાયે નબ માંય;
પુર્વદિશા ઉત્તર ઇશાન, જેર વડે તે સમયેા માન. ૧૧૨
અગ્ની નૈરૂત્ય વાયુ કાણ, નાસે સત્રયો પવને જાણ;
દક્ષિણ પશ્ચિમ આધે! એવ, કહે એમ જેવો સે’દેવ, ૧૧૩

શ્રાવણ માસ—દોહરા,

શ્રાવણ પે'લી ચેાથમાં, જે મેધે વાય;
ભડળી ભાસે મુજને, સાખ સવાઈ જાય, ૧૧૪
શ્રાવણ સુદિનો પંચમી, પવન ચાલતે વાય;
ભડળી કે’ દેરી સંકુ, ગામે પક્ષિ વસાય, ૧૧૫
શ્રાવણ મડ઼ીલી પંચમી, જોરે ધડુકે મેહુ;
ર્ માસ વચ્ચે સડી, કહું એમ સે'દેવ, ૧૧૬