પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૭ )

હાય શનીશ્ચર્ મીતના, કે તાળાના હાય;
વિહુ રાજા ક્ષય પ્રજા, વિા વે જાય,જીવે જેય. ૧૨૭

અખાછપયની ચાલ.

કૃષ્ણ પક્ષ શ્રાવણમાં દેખ, તાળા મગળ હાય વિશે ખ;
કર્ક રાશીએ ગુરૂ જ થાય, શુક્રસિંહ રાશી સાહાય;
તાળ નહીં નવ વર્ષા જાણ, કાંઈ ન ઉપજે ભડળી વાણ, ૧૨૮

મંગળ થ આગળ અને, ચાલે પાછળ સુર
મંદ વૃષ્ટી તેા જાણીયે, વષા નવ ભરપૂર. ૧૨૯
મંગળ આગળ છે વી, જે આષાર્ડ માસ; થાય.
ચાપદ નાસૈ ચાર દીરા, વિરલે જીયા આસ. ૧૩૦
આગળ વિ પાછળ કદી, ચાલે મંગળ જાય;
તા વર્ડ્સ અત મેળુ, હર્ષ ધણે ૧૩૧
આડદા ભરણી રાહણી, મધા ઉત્તરાદીન;
જે મંગળ અર્ધો લહે, વર્ષા તાલે છીન. ૧૩૨
તે તવી વાદળી, કાજળ વણી રૂખ
એ વર્સે એ ધર્ કરે, ભડળી તુ એ દેખ. ૧૩૩
યત ચકાં તેતર લવે, ગુરૂ હાસજ દે ને;
ભડળી તો એમજ ભણે, તે દિન વર્સે મેહુ, ૧૩૪
સાદિ પાંચ તખેતરે, પશ્ચિમ ગુરૂને જોય; ·