વ્યાકરણ/છંદ/દોહરો
< વ્યાકરણ
છંદ : દોહરો
બંધારણ :
- ચાર ચરણ
- પહેલા અને ત્રીજા ચરણની ૧૩ માત્રા
- બીજા અને ચોથા ચરણની ૧૧ માત્રા
- દરેક ચરણની ૧૧ મી માત્રા સામાન્યતઃ લઘુ.
- ૧, ૫, અને ૯ મી માત્રાએ તાલ.
ઉદાહરણ :
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચઢવા જાય.
ગાવાની ઢબ[ફેરફાર કરો]
આ છંદને ગાવાની ઢબ આપ અહીં સાંભળી પણ શકો છો.
![]() |
|
Problems listening to this file? See media help. |
ઉપર ગવાતી કડીના અક્ષરો:
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચઢવા જાય.
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |