વ્યાકરણ/છંદ/ધનાક્ષરી
Appearance
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો ધનાક્ષરી અજ્ઞાત સર્જક |
ધનાક્ષરી
છંદ : ધનાક્ષરી
બંધારણ:
- બે ચરણ
- પ્રત્યેક ચરણ ૩૧ અક્ષરો
- આ છંદ દક્ષિણનો મનાય છે.
ઉદાહરણ :
ઘરમાં અને બહાર, ઉંઘતાં ને જાગતાં;
ખાતાં પીતાં ને ચાલતાં, સેવક તે સેવક છે
કદી તે ભંડારી થાય, કદી થાય નાણાવટી
કદી લડવૈયો થાય, વેશ એવા અનેક લે;
અન્ય પ્રકાર
[ફેરફાર કરો]એક અન્ય માહિતી મુજબ ધનાક્ષરી છંદનું બંધારન આ પ્રમઆણે હોય છે
- બે ચરણ
- પ્રત્યેક ચરણ ૩૨ અક્ષરો
- આ છંદ દક્ષિણનો મનાય છે.
- ૩૨ અક્ષરોને ૧૬ ૧૬ના બે ટુકડામાં વહેંચીને લખવામાં આવે છે.
- આ સોળે સોળ અક્ષરોને ચાર ચારના ટુકડાઓમાં ‘સાથે રાખી’ને ઉચ્ચારવામાં આવે છે.
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |