લખાણ પર જાઓ

વ્યાકરણ/છંદ/સ્ત્રગ્ધરા

વિકિસ્રોતમાંથી
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો
સ્ત્રગ્ધરા
અજ્ઞાત સર્જક



સ્ત્રગ્ધરા


છંદ : સ્ત્રગ્ધરા

પ્રકાર : સમવૃત્ત અક્ષરમેળ

અક્ષર : ૨૧

બંધારણ : મ - ર - ભ - ન- ય - ય-ય

યતિ : ૭ અને ૧૪ મે અક્ષરે

ઉદાહરણ :

મા રા પૂ ઠે ભ ના છે ત્ર ણ ય હ ય હ યે છે દ છે સ્ત્ર ગ્ધ રા માં


ઢંકાયો સૂર્ય રાતી ગગનદૃવસમી મેઘમાળાનિ પૂંઠે,
નીચે જેવુમ્ ભરે એ ડગલું અણદિઠું માળ એ દીપિ ઊઠે;
આકાશે વાદળીઓ છુટી છુટી તરતી રંગ એ ઝીલી લેતી,
છૂપો એ ડૂબતો તે, ક્ષણ ક્ષણ બદલી વર્ણ દર્શાવી દેતી.

--(રાઈનો પર્વત/અંક બીજો/ પ્રવેશ ૫ મો ૨૮મી કડી)


છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા