વ્યાકરણ/છંદ/સવૈયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

છંદ : સવૈયા


બંધારણ :

  • ચાર ચરણ
  • કુલ ૩૧ માત્રા
  • છેલા બે અક્ષરો ગુરુ અને લઘુ
  • યતિ : ૧૬મી માત્રાએ

ઉદાહરણ :

દિલથી આશિષ દે છે દલપત, મહિમા મોટું મેળવ માન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

આ સિવાય હિંદીમાં એક અન્ય પ્રકારના સવૈયા પણ પ્રચલિત છે. આ છંદ અક્ષર મેળ હોય છે.

અક્ષર : ૨૩

બંધારણ : ભ - ભ - ભ - ભ - ભ - ભ - ભ - ગા - ગા

જેમાં સાત ભ-ગણ અને તેની પછી બે ગુરુ એમ અક્ષરો હોય છે.

ઉદાહરણ :

ગા ગા
तू जग की जन नी बन के, मम ता दुइ हाथ लु टावत ना री

ઉદાહરણ: ૨ ઘનશ્યામાષ્ટક

સાહ ભયો ઉમરાહ ભયો, પતસાહ ભયો જગશિષ નયો હૈ,
રાગી ભયો બડભાગી ભયો, વિતરાગી ભયો વન જાય રહ્યો હૈ;
માની ભયો નિરમાની ભયો, પરમાની ભયો જસવાસ લયો હૈ,
બ્રહ્મમુનિ ઘનશ્યામકો આશ્રય, જો ન ભયો તો કછુ ન ભયો હૈ...

છંદ
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા