પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડ કરતા તકલીફ આવી હતી.

પ્રસ્તાવના

હાલના જમાનામાં ખેતી એક મોટો વિષય થઈ પડ્યો છે. ગરીબ અને તવંગર, રંક અને __, અ- ભણ અને ભણેલા, વગર સુધરેલ અને સુધરેલ, એ સઘળાનું મન ખેતીને સુધારવા પર લાગેલું છે; કારણ ખેતી એ એક અખુટ ભંડાર છે, તેમ એ સર્વોત્તમ ધધો છે. કહેવત પણ છે કે “ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર, અને કનિષ્ઠ ચાકરી છે” અને એ ખરૂં છે. આ ખેતીવાડીનો બાપ વરસાદ છે, અને તે અ- નુકુળ તેમજ વખતસર હોય તો ખેતી કરનારને ખે- તીમાં ઘણો ફાયદો થાય છે. આ ફાયદો ______ માટે ખેડુતો જ્યાંથી જેઠ માસની કૃષ્ણપક્ષ _____ ત્યાંથીજ વરસાદની રાહા અધીરા થઈ ______ છે. એ લોકોજ રાહા જુએ છે એટલું ______ તે સાથે બીજા ભણેલા બ્રાહ્મણો અને _____ પણ જોતા બેસે છે. અને તે સમ_________ વિદ્વાન પંડિતો અજમાએશ _________ તાળા મેળવતા આવ્યા છે _______ માં ઘણું કરીને પ્રખ્યાત ભડળી