પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૯ )

જળચર જળ ઉપર ભમે, ગૈ! નભ ભણજો'ત
ભડળી તા એમજ ભણે, જળધર્ જળ મેલત, ૧૪૩
પીતળ કાંસા લોહને, જે દિત કાળક હાય;
ભડળી તે તે જાણજે, જળધર આવે સાય. ૧૪૪
હાય પાણી કળસે ગરમ, લિયા ધુળૅ ન’ય;)
ઈડાળી કીડી દીસે, તા વર્ષા બહુ થાય.
ખેલે માર મહાતુર, હાય ખાટી જે દ્વારા;
પડે મેધ હું ઉપરે, રાખેા રૂડી આરા
૧૪૭
પ્રાત સમે ડર્ડખરા, રાતી ઉજળી હાય;
સુર્ય તપે એ માં, દુકાળ તો તું જાય.
શુક્રવારી જ વાદળી, રહે શનીશ્ચર છાય;
ભડલી તો એમજ ભણે, વિણ વરસ્યા નવ જાય, ૧૪૮
રાતે એલે કાગડા, નિખાલે શીયાળ;
તે તા ભડળી એમ કૈ’, નિશ્ચય પડરી કાળ, ૧૪૯
વિ અંગારા સુરગુરૂ, શશી શુક પરિવેશ
દિન જે ચેાથે પાંચમે, રૂધીર હ્વા ગણી લેશ ૧૫૦
ગે સુર્ય પશ્ચિમ દિશા, ધનુષ ઉગતા જાણ;
તા દિન ચાથે પાંચમે, રૂડ સુંડ મહિ માણ. ૧૫૧
ઉતા ઉત્તર આપિયા, હસ્ત મૈડી મુખ જાય;
ભીંજે ચીત્રા જો કદી, પ્રજા સુખી તા થાય. ૧૫ર
૧૪૬