પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૦)

ધનના સુરજ હેાય તે, મુળાદિક વસત
ગર્ભ સહિત જે જાઈએ, વાની નવ યંત ૧૫૩

અથ વર્ષ વિચાર. ચૈાયાઈ.

વીત્યા વસતભિગણાધાર, ધર્ તે માંહિ ગયા જે વાર
ભાગ સાતના લેતાં ઢાય, લક્ષણ તે વર્ષાનાં જૈશ્ય,
સાંધુ સુન્ય વધે કે ચાર, પાંચે વધે ત્રણ કાળજ ધાર;
ખટ એ એક છે સમભાવ, એવી જેશી સાખ બતાવ. ૧૫૫

સંક્રાંતિ વિચાર, દાહરા.

વારે રવે સંક્રમે, અમાંવાસિયા હૈય;
ખર હાથે જગ મે,વીખન ચાલે કાય, ૫૬
જેવારે રવિ સંક્રમે, સાતે ચેાથે વાર્
૧૫૮
અશુભ ટાળી શુભ કરે, જેશી જરા વિચાર, ૧૫૭
બીજે ત્રીજે કરવ, કુસુમ રસ મહુગાય;
ચે’લે છડે આઠમે, પથ્વિ પ્રક્ષે જાય
શીયાળે સૂતી ભલી, બેટી વર્ષાકાળ
ઉન્હાળે ૐભી ભલી, ચાખા કરે સુકાળ,
કિના તિથીને ફૅર દીન,પાર અથવા પ્રાત
સંસ્ક્રુતી સા જાનીયે, સરૈવત મેધા જાત,
જેષ્ટાઆર્દ્રા શતભિષા, સ્વાતિશલેશા માહિ;
સંક્રાતિ તે જાણ, માંધુ' અન વેપાહી,
૧૫