પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૬ )

ઉતર્ હસ્તને દક્ષિણ ચીત્ર, પુર્વ હિણિ સુણ હૈ। મીત્ર;
પશ્ચિમ શ્રવણ ગમન નવ ચર્ણ, હરિહર બ્રહ્મ પુરંધર મણે
પાંડવ ઉતર ગયા વનપાળ, પુર્વે બળિ ચાંપ્યા પાતાળ,
દક્ષિણ હરિ રાવણ સીતાજ, પશ્ચિમથી અગસ્ત ન આવ્યા

સામેાકાળ ચોપાઈ

દીજૈ ઉગે પુર્વે જેહ, અનુક્રમે
વેચે,તે;
જયાંહી શની ત્યાં કાળજ ધાર્, સામે! પાસ તુકાળ વિચાર્

તિથીવારના અવયોગ દોહરા

પડવે સ્થાવર પહેરા, ખીજે તે ભ્રગુવાર
ત્રીજે સુરેશ વસ્જીયે, ચાથે બુધ નિર્ધાર
બેમ પાંચમે પરહરે, છ રૂધિરમાં જાણ
એમજ તિથીને વાસ્તુ, જનિકહ્યું પ્રમાણ,
ચડયા ખળી વાળી હણ્યા, ગમ ભમાડયા ગત
ઝટ જમડા લે તેહને, કળી કાળ તુ માન


ચંદ્ર જોવા વિશે. અખાયની ચાલ,
'
૨૦૦
૨૦૮
૦૯
પંચમ જન્મા, ત્રીજે શીરા, છંઠેઃ આનાંમા વિદીશ;
સાત ખા। પાય ધરીજ, ચોથા બીજો હાથ કહીજ;
દશ અગિરા રૂદે ધાય, ચંદ્ર એજ રીતે કે'વાય,

ચોપાઇ.

શીશ ચંદ્રમા દ્રવ્ય અંધાય, હાથે હૃદયે ધણુ સુખ થાય;