પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૭ )

પાય ચંદ્ર તે કલેશ જય, પી ચંદ્રમા મણે બતાય.

ચુડાના મુહુર્તની તિથીવાર દાહર

સામ શનિચર યુડેિલા, જે રાતા બુધવાર,
નિશ્ચય તે કામની મરે કે એને
ચાય નામને ચૌદરો, જે પે'રે ગબ્દાંત;
ભાર
મરે તેય તે કામની, મરે કંથ નવ બ્રાંત.

શકુન વિશે છીંક વિચાર, પા

હવાં સુણા સહુ છીંક વિચાર, સકળ શુભાશુભમતિ અનુસાર
છીંક પુડની કુરાળ ઉચ્ચાર, કાર્જ એથી સરે નિર્ધાર
સનમુખ છીંક કરાવે ગડ, છીંક દાહિની દ્રવ્ય નસાડ,
ઊંચી છીંક ગણા જયકાર, નીચી છીંક થકી ભયધા
છીંક આપણી બહુ દુખદાઇ, એવી છીંક વિચાર ભાઇ,
છીંક સુધણી છળ રિલીન, છીંક ખાટી જાણા ક્હીન

વાંઇ ઉંચી પીડની, છીંક કડી સુખકાર
નીચી સનમુખ દાહિની, આપણી છીંક અસાર્.

શ્વાનના શુકન સાય

દક્ષિણ પગથી શ્વાન, દક્ષિણ અંગ ખુજાળરો
આંખ કુસ્વર કાન, રિદ્ધી વૃદ્ધિ જય સુખ ગણા,