પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(૪૪)

દ્વિતિયામાં ધનરાજ બતાય, તૃતિયામાં પણ લાભજ થાય;
નકી ચુતુર્થી એ બહુ દુ:ખ, પશ્ચિમે વૃષ્ટી અનનું સુખ,
સમમી આમ દશમી નામ, સુખે ન રેફ્યુ થાયે કામ
પુત્ર લાભ એકાદશી હાય, દ્રવ્ય લાભ દ્વાદશીય જાય.
ત્રયોદશીએ આવે સિદ્ધિ, ચતુર્દશી નાસે મ· રિદ્ધિ
અમાશ પુત્યે ધનમતિ જાય, સર: ચઢે ફળ અશુભ જણાય

વારફળ દાહરા.

શની ી મંગળવાર્ દિન, મૃત્યુ બહુ ભય હાય;
સામ બુધ ગુરૂ શુક્રમાં, લાભ ધણરા જાય.

નક્ષત્ર વિશે ચાપા

અશ્વતીમાં આરેાગ્ય અંતાય, ભરી માંહી રોગ બહુ થાય
કૃતિકા ન્ય નસાડે જાણ, સંપતી મૃગશીર રેહેણી માણ
આડદ્રાથી મૃત્યુજ જય, પુષ્ય પુનર્વસુ ધન બહુ હેાય;
અશ્લેષાયાક જીવ વિનાશ, માય પુછવન આશ
ઉતા ચીત્રા હુસ્તજ સ્વાતિ, ધમાં સહુ શુભ કાંઇંત બ્ર
કરે વિશાખા ધનને નારા, અનુરાધામાં રાજ્યની અ
જેષ્ઠા જે નક્ષત્રજ હેાય, મૃત્યુ તણી ભીતી તે જોય;
મુળ પુર્વોયાડા એ જાણ, અને ઉત્તરાષાડા અણ,
શ્રવણ તારા એથી સાચ, હાય સુખમાંને લલિવ