પૃષ્ઠ:Bhagini Nivedita Ane Bijan Stri Ratano.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩૫
જનીબાઇ.

જનીકાઈ પદ્મપ ક્ષત્રિય, તેમ જ ઇતર વધ્યુના અને બીજા ધર્મ પાળનારાએ જેએ જાહેરમાં એકતના છાંટા ઊડ્યાથી વટલાય અને અભડાય, તેએ અષા ત્યાં એકઠા થતા. આ બધા યથા અને સડળેા અની- તિવાન હતાં એમ નથી, તેમ જ આ બધામાં કાંઈએ વખાડવા જેવુ નહેાતું, એમ પણ નથી. જીએ જો કે, પેાતાની કવિતામાં પેાતાને માટે કશું લખ્યું નથી, પશુ પેાતાના ગુરુદેવનું જન્મથી માંડીને મરણ સુધીનું જીવનચરિત્ર રસભર્યું વર્ણવ્યું છે. સુભાગ્યે એની કવિતામાં ‘નાથજી પ્રાગટ્ય’ નામનું કેટલાંક પદોનું નાનું કાવ્ય મળી આવ્યું છે, જેથી ‘ નાથ’ ગુરુની હકીકત સાલવાર મળી આવે છે. જનીના ગુરુ ‘ મીઠુ’ એક અલૌકિક પુરુષ હતા. વેદાભ્યાસ અને ગૃહસ્થાશ્રમધર્મ પાળ્યા પછી એ હિંદુએના સવ’ ધર્મોમાં પવિત્ર અને પ્રથમ મનાયેલા કાશી ક્ષેત્રમાં ગયા હતા. શાભ્યાસ અને મનનથી શાંતિ ન મળવાથી ભગવતી જાહ્નવીના પુનિત ત ઉપર આવેલી વિધ્યની એક ગુહામાં તેમણે અષ્ટભુજાની ભક્તિ અને ધ્યાનને સ્મારભ કર્યો. તેએ અન્નજળ ત્યાગીને ઢાસન વાળી ધ્યાનનિમગ્ન થયા. એમ કરતાં અગિયાર દિવસ વહી ગયા. બારમે દિવસે મધ્યરાત્રિએ ‘ શ્રીનાથ ’ ‘ શ્રીપુરના સ્વામી ’શિવ રાતે જળહળતી જ્યેાતિરૂપે પ્રગટ થયા–એમના સાક્ષાત્કાર થયે. ગુરુજીનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં અને પાતે પાતાને ઓળખ્યા. અદ્વૈતવાદની આ દીક્ષા મળ્યા પછી ગુરુજીએ વાનપ્રસ્થાશ્રમનાં કમ'ડળ, મૃગચમ વગેરે સાધનાને વિદાયગીરી આપી અને પેાતે પોતાને ગામ ( મહિંસા) પુનઃ પધાર્યા, ત્યાં આવ્યા બાદ એમણે સ્વી સાથે પાછું ગૃહસૂત્ર આરંભી લાકાને રસશાસ્ત્રના આધ કરી નવું મ'ડળ સ્થાપ્યું અને પોતાના પંથ ચલાવ્યા. એ આજી- આજીનાં ગામામાં પશુ પધારી, ત્યાં દીક્ષા આપી મંડળ સ્થાપતા તથા ઓચ્છવ કરતા. ધીરેધીરે એમનું ભક્તમંડળ ખૂબ વિસ્તાર પામ્યું. જની પેાતે પણ પેાતાના મૂળ ધર્મ ત્યાગી શ્રીનાથને શરણે જઈ એમના મંડળમાં મળી હતી. જનીના જન્મ ક્યારે થયા, તે જણાતું નથી. એની કવિતા માંથી સૌંવત ૧૮૪૭માં એના ગુરુ મહારાજ સ્વધામ ગયા, સંવત ૧૮૫૭ માં શુરુએ એને દશન દીધું', સંવત ૧૮૫૮ માં એડ્રે