પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૧૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મી. ર્ગ રમાડા રાસમાં, નહિતેા તજશું પ્રાણ ; વિઘ્ર થાશે વિલાસમાં, માત પિતાની આણુ. અલખેલાને એટલે, અંગ થયા ઉલ્લાસ 5 ટાર થઇને તેટલે ફ‘ગભર મિયા રાસ. જણ જણ સાથે જુજવા, વહાલે ધરિયાવેશ; ઝીઝી રાતે ઝાંખવા, ઉઠયા અજમે અનેક વેગે પલવટ વાળી, રાખી આલી તાંડુાં; તન ઉપર લે તાળીએ, બળવંત ઝાલી માંહાં. મેહુ કર ખેડુ કર કામની, વચ્ચમાં વૈકુંઠનાથ; મજ વરસાણા ગામની એક એક ને ઝાલે હાથ, ફરતાં ફરતાં ફેર કરે, જાણે કનકના કોટ ; મેર મુગઢ મસ્તફ ધરે, લટકે લેટને પેટ વાજીંત્ર વાજા વાજિયાં, સ્વરના ઉઠયા શાર તાલ પખાજ રવાજિયાં, જંત્ર તણા ઘન ઘાર. કડલાં કાંખી ઠણુ ઠંણે, ઘુઘરાના ઘમકાર; અણવટ વીંછી રમઝમે, ઝાંઝરને ઝમકાર, ધરતીનું પડ ધમ ધમે, હેઠળ સળકે શેષ; ભૈરવનું મંગ મચ મચકે, નાચે નાથ નરેશ, દ'દુભિ વાજયાં દેવનાં, પુષ્પ તÌા વરસાદ ; પય સાકર ધૃત સેવનાં, રમે જમેછે નાથ, ફરી કરી લે કુંદડી, ગોપીને ગાવિ ઇ; ચતુરાએ એડીચુંદડી, એક એક હુસે આનંદ, રમતમાં રમાવિયાં, પૂરણ થયાં પ્રસન્ન ; જયમ આવ્યાં ત્યમ ફાવિયાં, દરસ થયાં દરશન. રજની કરી ખટ માસની, સહુની પૂરી આશ; કહે મીઠા એ રાસની, વાત ક્રિયા શ્રીન્યાસ. ( ૧૧૨૩ ) ૨૫. ૨૬. ૨૭. ૮. ૩૦. ૩૧. ૩ર. ′′ -

૩૧

૩૬. ૩૪.