પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૧૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(૧૧૨૨ ) ભજનસાંસિંધુ. .


સેંથે કાજળ સારિયાં, નયને સારિયાં સિંદૂર; સગાં કુટુંબ વિસારિયાં, સાગરસરિતા પૂર.

અવળાં આભરણ પહેરિયાં, અવળાં ઓઢ્યાં ચીર અવળાં ઓઢ્યાં લહેરિયાં, ભૂલી સૂધ શરીર. એક એક માંજી માંખડી, એક એક છેક નગન; ધરી હિર ઉપર ધાંખડી, ફરી ફરી મળવા મન. મહલ્યા પિયુ સુત ભ્રાતને, મેહેલ્યાં માતને તાત; મેહેલ્યાં નાતને જાતને, નેતાં ઉત્પાત વાત, મહલ્યાં. મદિર મહાલ માળિયાં, મેહુલ્યાં રાજને પાટ; મેહેલ્યાં ઝરૂખા જાળિયાં, લીધી વ્રજની વાટ. વન આવી વિનતા મળી, નનમાં હિરને પાય; જાએ જાએ પાછાં વળી, એમ મલ્યા જદુરાય. પુરૂષ સેવે પાતા તણા, જેને દીધાં જળ ધાર ; તે તમને સેહામણા, હે પતિવ્રતા નાર. પતિવ્રતા પ્રીછે નહીં, અવર પુરૂષની આશ; અંધ રાત્રિ નીકળે નડુિ, ઘર મેલી વનવાસ. આ શાં કરમ કર્યા' તમે, અમને આપી આળ; ગાંશે લેક ગામ ગામે, વાત થઇ વિકરાળ, હા. પાતલી જાડીએ, કરીને તમારાં કામ ; શુ આવેછે આડી, મેડેલ્યાં ઠામ ને નામ. ગત મેલીને જે વરે, અવિગતને અનુરાગ ; ખારે વાટે જે ક્રે, તેને હું નહિ ધરાગ. મારે તમારે માનની, કહે કહાંતુ એળખાણું ; વાત કરીછે તાનની, તે હુસવામાં હાણ, તમને શાને સંધરૂ, કાંઇક તમેામાં પેર; કરોડીને કરગરૂ, જાઆને તમારે ઘેર વળતે અમળા મેલિયાં, કાંહાં જઇ એ કિરતાર, નહિ ઘર નહિ ઘર ઘેલિયાં, નહિ કરવાના કાર તમ સાર્ તજયાં અમે, સગાં કુટુમ્બ પરિવાર, તે! તોડા કાં તમે, હર હૈયાના હાર.