પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૬૧)
તોરલ કાઠીયાણી.


એના ધરમેં દશ અવતાર, પાંચ સાત નવ બાર;
કરોડાં તેતરીસા તાર, રૂષિ અઠ્યાશી હજાર— આવોને. ૧૧.

સતયુગ *રત્નાવર પ્રહલાદ, ત્રેતા તારા હરિશ્ચંદ્ર રાય;
દ્વાપર દ્રુપદી ધર્મરાય, કલિયુગ વિંધ્યા ને બળિરાય— આવોને. ૧૨.

પ્રેમનો પાટ પ્રેમનો ઠાઠ, પ્રેમનો જોતનો પ્રકાશ;
તોરિ રાણી જાણો તે અંબાર, સાહેબો પૂરે આપણી આશ— આવોને. ૧૩.

સતની માંડવી બંધાય, પ્રેમના પડદા રચાય;
જતિ સતી તિહાં ભેળા થાય, તિહાં નૂરને પરસાય— આવોને. ૧૪.

હેતે હરિ ગુણ ગાય, પ્રેમે ગુરુ પૂજા થાય ;
કોરી પાવરીએ વરતાય, ચાર જુગની વાણી સતી તેરલ રાણી ગાય— આવોને. ૧૫.



પ૬ ૭ ભજન. નારે તાર તપુરા સતીના હાથમાંરેજી, કરે અલખના આરાધ, જાડેજારે મેલ્યા હતારે મેવાડમાં તદિના મેલ સભાર, વચન સભારી વેલા જાગજોરે. ન્તડેરે માટે રૂપારે આવ્યાં મેવાડથીરે ; વચન દીધાં તેને કાજ; જાડેજારે ત્રણ દાહાડાને ત્રણ ઘડીરે; શરા હાય તારે જાગ જાડેજારે માલ પારેખને, ૩ાં પેઢીયે રે, હીરા હીરા લાલ પરખાય ; જાડેજારે ખરાં ખાટાનાં પડશે પારખારે ચૂકા તે જાશે ચારસીમાંય— જાડેજારે કાલી કેવરાશે, તારલ કાઠિયાણીરું, મૂવા પછી ખાલ્યાના છે નિમ; જાડેજારે ધૂપ ધજા નાળિયર ડેરે ; ખરાખરીને છે એટલે…

  • હુલાદની સી.

• ૧ હરિચંદ્રની સ્ત્રી. (૬૧) તડેજાશે. ૧. ડે. ૩. જાડેજારે. ૩. ૨ મલિશયની સ્ત્રી.