પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૫૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૬૨ )

ભુજનસારસિ…. એછે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મા રામ પરિબ્રહ્મ ન જોયા ; ભણે નરસયે। કે તત્ય દરશન વિના, રત્નચિંતામણી જન્મ ખાયા— જ્યાં, ૫.

પદ ૫૦ રાગ એન્જ d અલ્યા નામ પામ્યા પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ પદ્ય કેર મિરદ ઝાલે ; પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના જેવી જાન હાલે–અલ્યા. ૧. વ્યાધિની વક્રતા વિશ્વની નાં ટળે, ઢાલે ગગનમાં મેઘ ગાજે ૬ હિરને જાણ્યાવિના હિર કે?! જન થયે, વાત પકવાનથી ભૂખ ન ભાગ—અલ્યા. ૨. તું એમ જાણે જે રજન હુ થયે, વિષ્ણુપદ ગાઇ થયેા ભક્ત ભવમાં કરણી તા કાળની હોડ કરે હું સની, હું સને તે હસી કહારે લવમાં અલ્યા ૩. પિ‘ડમાં પ્રભુ પણ પ્રગટ દેખે નહીં, ફાગટ બ્રહ્મને દૂર ભાળે 3 અગણિત બ્રહ્મનું ગણિત લેખ' કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે— અલ્યા. ૪. જો નિરાકારમાં જેહુનુ મન ગળે, ભિન્ન સ’સારની ભ્રાંતિ ભાગે ; દાસ નરસૈ ચે તે તેને ચરણે નમે, જ્ઞાન વિજ્ઞાનની શ્વેત જાગે--- અલ્યા. યુ.

પદ ૩૪ રાગ એજ.

હારમાળાનાં પ્રભાતિયાં.

તું શાનો ઠાકોર, હું શાના સેવક, કરમના લેખ ભુંસ્યા ન જાયે;
મંડલિક હારમાટે મને બહુ દમે, છબિલાજી હવે કેમ થાયે— તું શાનો. ૧.

મુને કો કહે લંપટી કો કહે લોભિયો, કહે તાલ કૂટિયો રે ખોટો;
સાર કર શ્રીહરિ દીન જાણી કરી, હાર આપો તો કહું નાથ મોટો— તું શાનો. ૨.