પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
ભજનિકા
 

સંચમ - રાગ આશાવરી ત્રિતાલ મન મારે તે પકા, જોગી! મન મારે તે પા. જાય હિમાલય, રામેશ્વર કે જાય અનારસ મક્કા ; મન તે એઠુ રાજ કરે ને પગ તા ખાતા ધક્કા : જોગી! મન મારે તે પક્કા. ખારું વટાવી અંદર પેસે, તાય ન દેખે ડક્કા ; ખાવન અક્ષર પાર છુપાયા અગમ નિગમના કક્કા જોગી! મન મારે તે પા. તનને તાવી તાંત અનાવે, રાખે *મ ફક્કા મન તે હસતું જાય મલકતું, એ તેા ઊંધા સક્કા : જોગી! મન મારે તે પા. ભજનિકા ૧ ૨ G