પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વૈરાગ્ય
૧૦૭
 

વૈરાગ્ય ઘર છેાડીને ઘરને શેાધા, તરુ છેાડીને છાયા; નહીં છતાતી કાયા — માયા, - શું છતા જગરાયા ! - ખાવા! ક્યાં ચાલ્યા જગ ડી? ૪ શક્તિ વિના સંસાર જળાવ્યા; ભક્તિ વિના શાં ભગવાં અળતાં ચાલે ખન્ને છેડે, ૧૦૭ અદલ કશાં મન ઠગવાં ? આવા! ક્યાં ચાલ્યા જગ છેાડી ? ૫