આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
ભજનિકા
૧૦૬ અશક્તિ - રાગ આશાવરી –ત્રિતાલ . આવા! ક્યાં ચાલ્યા જગ છેડી? ગાંઠે નહીં એક કાડી. Modern Bhatt (ચર્ચા) www ધાઈ ન જાણું, કમાઈ ન જાણ્યું, નહીં જાણ્યું ગમ ખાઈ, ચાહી ન જાણું, સાહી ન જાણ્યું, નહીં જાણ્યું જગ કાંઈ આવા! ક્યાં ચાલ્યા જગ છોડી ૧ હિંમત છૂટી, કિંમત તૂટી ; આંધ્યા ભગવા પટકા; છેાડી જગના સીધા રસ્તા, ગલી ગલી થે ભટકા ભજનિકા બાવા! ક્યાં ચાલ્યા જગ છેાડી? ૨ જોગ વિષે તે જડની પૂજા, ભેગ વિષે તે મટ્ટી : જીવતાં તનમાં ખીલા ખટકે, મરતાં ઊની ભઠ્ઠી
આવા! ક્યાં ચાલ્યા જગ છેાડી? ૩