પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૫૯
 

પ દિલની વાત યેાળ આવા સંતે, દિલની વાતા કરીએ અણકહી : દુનિયા ખેલે ખેલે તાપણુ રહે અખેલ; ગાજી ગાજી ગગને ઘૂમે ઘેરા મેહુલા, વરસે થાડા, બહુ તે। ઘસડી લે વંટોળ: આવેા સંતા, દિલની વાત કહીએ અણુકહી. ૧ દિવસે તેજપ બંધાતું મુખ આકાશનું, જાણે ઊઘડશે રાતે એના ઉરલેખ; રજનીમાં ધૂંધવાઈ રહે ઊંડા અંધાર ત્યાં, વિધિ તે ત્યાં પણ મારે લાખા રૂપામેખ! આવા સંતા, દિલની વાત કરીએ અણુકહી. ૨ પૂર્ણિમાએ ચંદ્ર પધારે બ્યામ ભાભર્યા, ભરભર ફૂટે એની અમીવાણીની સેર; દિલ ખેાલી દેવા એ જાય ધરાણું એટલે, પછી તેા ઘડી એ ઘડીની અધૂરી મધુરી લહેર : આવે સંતા, દિલની વાત કરીએ અણુકહી. ઘેારી ઘેારી પળપળ ગરજે સાગર ગંભીરા, ઘૂઘવી ઘૂઘવી ખેલે એના અંતરનાદ; ડૂખ્યા મહીં કંઇ ખંડા, ડૂખી કંઇ કંઇ સંસ્કૃતિ; એ ના કહે તેના પૂરા ઉલ્લાસ વિષાદ : આવેા સંતે, દિલની વાત કરીએ અણુકહી. ૪