પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
ભજનિકા
 

4C અલખ ધન • રાગ કાશી-તાલ દીપચંદી.. અલખધન રળવા મથન કર, મનવા !. ગાધન, ગુજધન, સર્વ રતનધન, ચાહ્ય ધનાધિપ બનવા; એ ધનબંધનમાં પડી ભૂલ્યે એક અલખધન ગણવા - અલખધન રળવા ૦ તાપે સુકાય ન, નીરે ભીંજાય ન, પામે ન ખળ જન હણવા ; પળપળ ક્ષક્ષણ વધતું એ કણકણ ; ચાલ અલખધન લણવા ઃ અલખધન રળવા ૦ એ ધન વન કરવા ન પડશે ગગન પાતાળને ખણુવા ; અલખ નિરંજન ભવભીડભંજન, માંડ અદલ મન ચણવા : અલખધન રળવા ૦ ભજનિક “ સમજ મન સમજીને લાગ સુધારવા,”——એ નમઁદ વિના ગીતની શહ. ર