આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૫૭
સાત શરણું - રાગ જોગિયા—ત્રિતાલ શરણુ! મન પ્રભુને જા રે તું! પૂજ્યાં મંદિરતી, હા મનવા, પૂજ્યા પર્વત પહાણુ, હા મનવા, પૂજ્યાં જાણ અજાણુ : પૂજ્ય અપૂજ્ય ન કાંઈ જગતમાં, એક પરમ કલ્યાણું : શરણ મન ! પ્રભુને જા રે તું! અખકે તારક સૂર્ય, હા મનવા, ધડકે ઉર આકાશ, હા મનવા, ફરકે અંતર આશ; પળપળ ક્ષણક્ષણુ ઊપડા એવા પ્રભુના શ્વાસેાચ્છ્વાસ : શરણુ મન! પ્રભુને જા રે તું! દુ:ખમાં દુઃખ છે મેહ, હા મનવા, સુખમાં સુખ છે સ્નેહ, હા મનવા, સ્નેહ જ પ્રભુના દેહ; દુઃખ સુખથી કંઇ ઔર જગતમાં પ્રભુના વરસે મેહ : શરણુ મન! પ્રભુને જા રે તું! પહ ૧