આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૬૩
ગ્રાન આવ્યા કાગળ અમરાપુરના, કરજો કંઈ મહેમાની ; અરે ભલા ભગવાન! ભૂલ્યા હું, ખરી કીધી નાદાની ! મારી તા ગઈ રે જીવાની. પ્રાણુ ગયા ને વૈદ્ય પધાર્યા, રડે અદલ અજ્ઞાની; જોગવી તે જ જીવાની, નહીં તે જીવાની છે હેવાની ! મારી તે। ગઈ ૨ જુવાની ગઈ ક્યાં તે ન જાણી. - 22 ૪ ૫