પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 સ્વસ (પ્રતિધ્વનિકા છંદ) ૧ આજ બધે અધાર વહી આ પથરાયે, ઉર છાયે; તારા પણ સહુ ઝૂમાતા કંઈ પલકારી નિશા સારી; આત્મ રહ્યા એકલ મુજ ઊંડું તમ માપી, નભ વ્યાપી. ૨ સરતા ઊંડા પર્વતમાંથી ધ્વનિ આવે, ચમકાવે;

  • આ છંદ ના રસ્થા છે. ૧–૩–૫ પંક્તિમાં ૨૨ માત્રા અને

૨-૪-૬ માં ૬ માત્રા છે. ૧–૫–૮–૧૩-૧૭ અને ૨૧ માત્રાએ તાલ છે. ૧૬ મી માત્રાએ ચતિ છે. ૧૭-૧૮ માત્રા લઘુ જ જોઇએ તથા દરેક પંકિતને છેલ્લા અક્ષર ગુરૂ જ જોઇએ. ૨-૪-૬ પંકિતઓમાં પણ ૧-૫ માત્રાએ તાલ છે, પ્રથમની એ માત્રા વધુ જોઇએ તથા છેલ્લો અક્ષર ગુરૂ જોઇએ. Ganan Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust © Gandhi Heritage Portal Fundamental Works; ભારતનો ટંકાર 3/50