પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૮ )

4/25/2021 ( ૧૮ ) પણ ચર્મ હણે, શુભ કર્મ ખણે, નરના બનવું રમણી ! સહુ શક્તિ કુપન્થ વહી, મરદાઈ ન કાંઇ રહી; પરતંત્રપણે બહુ કાળ વસી નવ અન્તરસિદ્ધિ લહી. અમ શસ્ર ન અન્ન ન કા, નવ વસ્ત્ર રહ્યાં તન કે; અમ રક્ષણ કાજ સદા સુવા પરશસ્રતણા રણકા ! ધિક એ સુખ, નિર્ભયતા! ધિક એ પરશાન્તિમતા ! ધિક પ્રૌઢ વયે પણ બાળ સમી પરપાલવની મમતા ! $ શિર પ્હાડ અનેક પડે, નભ ધાર બધે ગગડે; પશુ રાવણબન્ધુ સમી સહજે ઊંધ Gandhi Her" age Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

18/50