પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૩ )

4/25/2021 ( ૨૩ ) અસ્ત ( રાગ ક્રાફી ) ધડધડ આંસુના ધેાધે, રે બાપુ, અને જીવનભર હાવે! રડજો જીવનભર હાવે, રે બાપુ, ગઈ તક પાછી શું આવે?– દિવસ ગયા તમ ગર્વતણા ને સ્વમ થયાં સહુ પૂરાં; કીર્ત્તિનાં કાટડાં ભાંય પડ્યાં સહુ, તૂટ્યાં બિરદ તમ શૂરાં; રે બાપુ, રડને જીવનભર હાવે! ફેકટનાં વીરે રક્ત વહાવ્યાં, ફ્રાકટના ભાગ દીધા; આખર તે કણપુર દળાયા તે ઝેરના પ્યાલા પીધા : રે બાપુ, રડને જીવનભર હાવે! જાત મિરાત ખેરાત કરી લીધી આ ક્રૂરજીયાત ફકીરી; હાથે ઠંડુકા તે ભાળે ભભૂતી : સાધી સાધુતા શરીરી! રે બાપુ, રજો જીવનભર હાવે! વીર્ય તે શ્રેયનાં પૃષ્ઠ ખીડાયાં, ખીડાઈ ભાગ્યની પોથી : કેમ થશે ઉચીરતી તમારી કર્મકથા કવિ કાથી ? ૨ © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર ૩ રે ખાપુ, રડને જીવનભર હાવે! Y Gandhi Heritage Portal

23/50