પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૪ )

4/25/2021 ( ૩૪ ) $ BRC સેવા કરિયે તે હારી,— ભારત, એ ભારત, તું જેણે સેવી જગ સારી, ભારત, મુજ માત ! જીવન ટૂંકું, કાળ અનંત; ધર્મતણેા દુર્ધટ છે પંથ : તે તુજ સેવામાં અમ અંત આવે રળિયાત ! શ્વાસ જન્ને જય તુજ ઉચ્ચારી, —એ પ્રભુની, દેવાની પ્યારી!— ભારત, મુજ માત ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

34/50