પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૬ )

4/25/2021 ( ૩૬ ) છે અરિ તુજપર દુ:ખ વરસાવે, ફાવે કદાપિ ખદીમાં; માતૃસ્મરણ તુજ દુ:ખહરણ હા!—હેશે સૌ કાળનદીમાં ! વીરા ! હારી માતને ભૂલતા કદી માં ! ૫ એક જ આત્મનું આંસુ વહવળે, એક જ શબ્દ વદી “મા ! ” માતૃસેવાની એ ધન્ય અદલ પળ મળશે ન એક સદીમાં! વીરા ! હારી માતને ભૂલતા કદી માં! ૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

36/50