પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૮ )

4/25/2021 ( ૪૮ ) સ્વપ્ર જેનાં છે ગુંથાયાં જન્મથી તુજ તારથી, આખરે પણ જીભ જે તુજ નામ જપે પ્યારથી ; જ્યારથી જાણું તને, હા ! ત્યારથી જીવન જડે. જે તને ચાહે માત! હારી ખાકનું આ પૂતળું મુજ ઝૂઝશે : માત! હારી ખાકમાં સર્વસ્વ મ્હારૂં સૂઝશે: is fo પૂજશે જે બ્રહ્મને, બ્રહ્માંડ તેને કર ડે. જે તને ચાહે . ધન્ય પ્રેમી પુત્ર જોશે તુજ રુડા દિન રાજા ; ધન્ય સુવા જીવશે તુજ કીર્ત્તિડંકા ગાજતે : આજ તે તુજ કાજ આ મરવું મને પ્રિય સાંપડે ! જે તને ચાહે ૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

48/50